ગોકુલધામ વિંટર કપ 2025 નો ભવ્ય પ્રારંભ: યુવા ખેલાડીઓમાં ઉમંગની લહેરરમતગમત એ યુવાનોની ઉજાર્નો ઉત્સવ છે સાથે જ શિસ્ત, સમપર્ણ અને સૌહાદર્નો સુંદર સમન્વય છે.આ જ ઉત્સાહ અને ખેલભાવના સાથે ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી, નાર દ્વારા આયોજિત “GOKULDHAM WINTER CUP 2025” ટુનાર્મેન્ટનો ભવ્ય આરંભ થયો, જે સમગ્ર ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓને એક મંચ પર લાવશે.ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી, નાર ખાતે તા. 06 નવેમ્બર 2025ના રોજ GOKULDHAM WINTER CUP 2025 ટુનાર્મેન્ટનો ભવ્ય પ્રારંભ થયો. રમતગમતના પ્રોત્સાહન માટે આયોજિત આ All India Leather Ball Open Day Cricket Tournament માં સમગ્ર ગુજરાતમાંથી 51 ટીમો ભાગ લઈ રહી છે. તમામ મેચો T20 Knock Out પદ્ધિત હેઠળ lush green turf wicket પર રમાશે અને દરરોજ2 મેચો યોજાશે. જેમાં વિજેતા ટીમને રૂ. 25,000/- તથા રનરઅપને રૂ. 12,000/- ના પુરસ્કાર આપવામાં આવશે.ગોકુલધામ નાર દ્વારા વિવિધ સેવાકીય પર્વૃિતઓની સાથેસાથ ગ્રામ્ય અને રાષ્ટ્રિય સ્તરે રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે સતત પર્યત્નો થઈ રહ્યા છે. આ “GOKULDHAM WINTER CUP 2025” આયોજનમાં CHARUSAT University મુખ્ય સહયોગી, Ananta Hotels & Resorts સહ-સ્પોન્સર અને જનમંગલ જ્વેલર્સ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ના સ્પોન્સર તરીકે જોડાયા છે. ઉદ્ઘાટન પર્સંગે સંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ની ઉપિસ્થિતમાં કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. ઉદ્ઘાટન પ્રસંગે પ.પૂ. સાધુ શુકદેવપર્સાદદાસજી સ્વામીએ ખેલાડીઓને આશીર્વચનઆપતાં જણાવ્યું કે “રમત એ આત્મિવશ્વાસ, સંયમ અને એકતાનો સંદેશ આપે છે. ખેલાડીઓએ રમતને સાધના રૂપે સ્વીકારી પોતાના શ્રેષ્ઠ પર્યત્નો કરવા.” આ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલ સિવતાબેન બચુભાઈ બર્હ્મભટ્ટ ફેમીલીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે, જે ગોકુલધામના રમતગમત વિકાસ માટે પ્રેરણારૂપ છે November 6, 2025 No Comments Read More »